Search People

વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી... તારીખ ૧૭-૦૪-૨૦૨૬ શુક્રવાર
30 Jan 2022

સૌ જ્ઞાતિજનોને......  જય વિશ્વકર્મા 🙏

         આથી સૌને જણાવવાનું કે આપણા વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી, દાદાના મંદિરે ભજન કીર્તન, ફરાળી પ્રસાદની સાથે કરવામાં આવે છે.

   આવતી અમાસ તારીખ ૧૭-૦૪-૨૦૨૬ અને શુક્રવારે સંકુલમાં ઉજવવામાં આવશે.

જેમાં મહાપ્રસાદ સાથે ફરાળી પ્રસાદીની સેવા

દાતા શ્રી ભરતભાઈ નટવરલાલ સોલંકી, સાઉથ બોપલ, અમદાવાદ તરફથી મળેલ છે.


આ પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે અને દાદાના આશીર્વાદ સદાય મળતા રહે એવી સૌ પ્રાર્થના કરે છે.

સૌ જ્ઞાતિજનોને વિશ્વકર્મા સંકુલમાં ઇલોરગઢ નિવાસી વિશ્વકર્મા દાદાની પાદુકાના દર્શન, ભજન અને પ્રસાદનો લાભ લેવા વિશ્વકર્મા સંકુલ, ઓગણજ, અમદાવાદ ખાતે સવારથી જ પધારવા વિનંતી છે.

    અમાસની ફરાળી પ્રસાદી મહા-પ્રસાદ સિવાય પણ નોંધાવી શકાય છે.

 અમાસની પ્રસાદીની સેવા નોંધાવવા માટે મંત્રી શ્રી અશ્વિનકુમાર જોઈતારામ સુથાર (આખજવાળા, હાલ: ગાંધીનગર) નો સંપર્ક કરવા વિનંતી છે.

મો: ૯૭૩૭૩ ૭૪૫૦૪ પર સંપર્ક કરવો.

       સૌનો સાથ સમાજનો વિકાસ....

.... જય વિશ્વકર્મા .. 


લી. પ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યો,

પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ, PGSSTA 

       આપનું  યથા યોગ્ય દાન આવકાર્ય છે.

       અમાસ નિમિતે PGSSTA એપ્લિકેશનનો ઉપયોગ કરી દાન કરી ઓનલાઇન પાવતી મેળવી શકાશે.

PGSSTA એપ્લિકેશન  સમાચાર ટેબમાં પ્રસારિત