સ્વ. સોમાભાઈ ઇશ્વરલાલ મિસ્ત્રી વતન-જોરણંગ હાલ-અમદાવાદ.
Swargwas Tarikh : 16-03-2022
પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, અમદાવાદના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ટ્રસ્ટી
સ્વ.શ્રી સોમાભાઈ ઇશ્વરલાલ મિસ્ત્રી (જોરણંગ) હાલ અમદાવાદ ના આત્માને વિશ્વકર્મા દાદા તેમના શરણમાં લઈ શાંતિ આપે અને તેમના કુટુંબને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરે છે.
PGSSTA


















































































































































































































































































































































































